"અણસમજ્યા દિલનો અવાજ"
કઈંક જાણેલુ, કઈંક માણેલુ, કઈંક અનુભવેલુ અને આ બધાને કલમથી કાગળ પર ઊતારેલુ...
Friday 29 November 2013
સ્મિત
આ ગુલાબી હોંઠોની હસીને સંભાળ જરા,
જોજે ક્યાંક એ વેરાઈ ન જાય.
તુ નમણુ ફુલ છે ને વસંતની મૌસમ છે,
જોજે ભમરાઓ મંડરાઈ ન જાય.
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment